મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પૂરજોશથી મનાવ્યુંં યોગ દિવસ - Anjuman High School Ahmedabad

મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પૂરજોશથી મનાવ્યુંં યોગ દિવસ - Anjuman High School Ahmedabad



મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પૂરજોશથી મનાવ્યુંં યોગ દિવસ 
- Anjuman High School Ahmedabad

યોગ-ધ્યાન-પ્રાણાયામ-સૂર્યનમસ્કાર એ મનુષ્યના તન અને મનને તંદુરસ્ત રાખવાની પ્રક્રિયા છે. સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે થોડો સમય યોગ-પ્રાણાયામની ક્રિયાઓ  કરવાથી અવશ્ય શરીરને નિરોગી રાખી શકાય. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકો હેલ્થ કોન્સિયસ થયાં છે. જેના પરિણામે યોગ-ધ્યાન-પ્રાણાયામનું મહત્વ પણ વધ્યું છે. અનેક દેશોમાં જુદા જુદા સંગઠનોના નેજા હેઠળ યોગાભ્યાસ થાય છે. યોગ પ્રક્રિયાને કેટલાક લોકો ધર્મ સાથે જોડી દેતાં હોય છે. પરંતુ યોગ એ આત્મા-મન-શરીર સાથે જોડાયેલો વિષય છે.

21 જૂન યોગા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલની છે જ્યાં આજે સવારે વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગ અપનાવીને યોગાભ્યાસ કર્યો હતો.

પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલની છે જ્યાં આજે સવારે વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો અભ્યાસ કર્યો હતો.
તસવીરઃઃઅહેવાલ

Download Android App:

#AnjumanIslamicSchool #YogaDay #Muslim #Children #TodaysFactSamachar #Magazine #Monthly #Ahmedabad