ધોરણ ૧૦ નો ગણિત વિષય ઘરે બેઠા ભણી શકાશે મોંઘા ટયુશન રાખવાની જરુર નથી : Nihar Hirani

ધોરણ ૧૦ નો ગણિત વિષય ઘરે બેઠા ભણી શકાશે મોંઘા ટયુશન રાખવાની જરુર નથી : Nihar Hirani



અમદાવાદના જાણીતા શિક્ષક નિહાર હિરાની એ ધોરણ ૧૦ નો ગણિત જેવો અઘરો વિષય શિખવા માટે બનાવી છે એક એપ. આ એપ બધા જ સ્માર્ટફોનમાં ચાલે છે. નિહાર હિરાની ખાન એકેડેમી અમેરીકા દ્વારા યોજાયેલા ઓલ ઈન્ડિયા ટીચર્સ ટેલન્ટ સર્ચ ના ફાઈનલીસ્ટ પણ છે. તેમની સમજાવવાની શૈલી એટલી સરળ છે કે નબળા વિધાર્થીઓ પણ સરળતાથી આ એપનો ઊપયોગ કરી ગણિત વિષયમાં સારા માર્કસ મેળવી શકે છે. હિરાની સરે ઘણુ બધુ સ્ટડી મટીરયલ બાળકો માટે યુટ્યુબ પર પણ મુક્યુ છે જે જોવા માટે યુટયુબ પર નિહાર હિરાનીસર્ચ કરવું. હિરાની સરની આ એપમા વિધાર્થીઓ સ્ટડી મટીરય્લસ ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ ભણી શકાય છે. એપ મેળવવા માટે : ૯૫૧૦૨૯૭૩૭૪

સેઝમીન જસાણી
મે નિહાર સરની એપનો ઊપયોગ કરીને અભ્યાસ કર્યો હતો અને ગણિત વિષયમાં ધોરણ ૧૦ માં ૧૦૦ માંથી ૯૩ માર્કસ મેળ્વ્યા હતા. તેમની ભણવવાની શૈલી એટલી સરળ છે કે કોઈપણ બાળક સરળતાથી ભણી શકે.

સુરભી મિશ્રા
નિહાર સરની સમજાવવાની રીત ખુબ જ સરળ છે. નિહાર સર એકદમ સરળ પદ્ધતિથી સમજાવે છે. મે તમારી મદદથી પરીક્ષામાં ઘણા સારા માર્કસ મેળવ્યા. ખૂબ ખુબ આભાર  વિધાર્થીની  સુરભી મિશ્રા