માર્ક ઝુકરબર્ગ : Mark Zuckerberg

માર્ક ઝુકરબર્ગ : Mark Zuckerberg


પૂરૂં નામ :-    માર્ક ઝુકરબર્ગ
જન્મ :-        ૧૪ મે ૧૯૮૪
રાષ્ટ્રીયતા :-   અમેરિકન
કાર્યક્ષેત્ર :-     ફેસબુકના સહસંસ્થાપક
વિશેષતા :     વિશ્વના સૌથી અમીર અને
પ્રતિભાવાન ૧૦૦ વ્યક્તિઓમાં
ટાઈમ્સ પત્રિકા દ્વારા નામ સામેલ


માર્ક ઝુકરબર્ગનો જન્મ ૧૪ મે ૧૯૮૪ ન્યૂયોર્ક શહેરમાં એડવર્ડ ઝુકરબર્ગ એક દંત ચિકિત્સક અને માતા કરેન કેમ્ટનેર મનોચિકિત્સકને ત્યાં થયો હતો.
એક નાનડકા હોસ્ટેલના રૂમથી શરૂ કરેલી તેમની યાત્રા લાજવાબ રહી. માર્કના પિતા તેમને વકીલ બનાવવા માંગતા હતા પરંતુ તેમનો રસ નાનપણથી જ પ્રોગ્રામિંગમાં હતો. જ્યારે તેમણે પિતાને કહ્યું કે તે પ્રોગ્રામિંગ શીખવા માંગે છે તો તેમના પિતાએ ઘરમાં જ માર્ક માટે એક ઘણા સારા પ્રોગ્રામરને પ્રોગ્રામિંગ શીખવવા માટે રિકવેસ્ટ કરી અને અહીંથી તે પ્રોગ્રામિંગ શીખવા લાગ્યા. આના લીધે તેમણે પોતાના પિતા માટે એક સોફટવેર પણ બનાવ્યું હતું. જેના માધ્યમથી તે પોતાના પિતાથી ઓનલાઈન વાત કરી શકતા હતા. પ્રોગ્રામિંગમાં તેમની રૂચિ એટલી વધી કે તેનું પરિણામ Facebook રૂપે આપણી સામે છે.

માર્ક ઝુકરબર્ગ એક અમેરિકી કોમ્પ્યુટર પ્રોગ્રામર અને ઈન્ટરનેટ ઉદ્યોગપતિ છે. ઈન્ટરનેટની દુનિયામાં Facebookને લાવીને તેમણે સોશિયલ મીડિયા ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું. Facebookને જ્યારે Publicity Launch કરવામાં નહોતું આવ્યું ત્યારે તે ધ Facebook.comના નામથી પ્રચલિત હતું પરંતુ જ્યારે આને ન્ટ્ઠેહષ્ઠર કરવામાં આવ્યું ત્યારથી તે આજ સુધી એ  કટ્ઠષ્ઠીર્હ્વર.ર્ષ્ઠદ્બથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈને પ્રગતિથી શિખર પર આગળ વધી રહ્યું છે. તે પોતાની સફળતાનો શ્રેય હેકિંગને પણ બનાવે છે. ધ હેકર વેનામના પ્રસિદ્ધ આર્ટિકલમાં તેમણે બતાવ્યું છે કે કોઈ પણ વેબસાઈટ વિશે આપણે સારામાં સારી જાણકારી પ્રાપ્ત કરતા હતા. એજન્સીઓની સારી જાણકારી પ્રાપ્ત કરવા માટે હૈકિંગ સારૂં માધ્યમ હોઈ શકે છે અને આના માધ્યમથી ફેસબુકને ઘણો ફાયદો પણ મળ્યો. આ એક કારણ છે જે આપણી સફળતાનું સારૂં માધ્યમ બન્યું. આટલી નાની ઉંમરમાં આ કામ કરવું ખરેખર પ્રશંસાને પાત્ર છે. કેમ કે તેમણે  કહ્વ ન્ટ્ઠેહષ્ઠર કર્યું ત્યારે તે માત્ર ૧૯ વરસ, ૭ મહિના, ૬ દિવસના હતા. મતલબ આપણે કહી શકીએ છે કે વીસ વરસની ઉંમરમાં તેમણે કેટલી મોટી શરૂઆત કરી હતી.
ડિસેમ્બર ર૦૧રમાં ઝુકરબર્ગે આ ઘોષણા કરી હતી કે તે પોતાની સંપત્તિનો વધારેમાં વધારે માનવતા અને સમાનતાને વધારવા માટે આપશે. ર૦૧૦થી ટાઈમ્સ પત્રિકાએ માર્ક ઝુકરબર્ગના નામને વિશ્વના સૌથી ધનવાન તેમજ પ્રતિભાવાન ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં કર્યું છે ત્યારે એક વાર તે ટાઈમ્સ પત્રિકાના પર્સન ઓફ ધ ઈયરપણ ચૂક્યા છે.
ફેસબુક ઈન્ક એક અમેરિકી મલ્ટીનેશનલ ઈન્ટરનેટ કોર્પોરેશન છે જે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક ચલાવે છે. એનું મુખ્યાલય મેનલો પાર્ક કૈલિફોર્નિયામાં છે. ફેસબુક બહુ વધારે જૂનું નથી અને આને ફેબ્રુઆરી ર૦૦૪માં શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીની મોટાભાગની આવક જાહેરાતથી થાય છે. અને ર૦૧૧માં એશિયા મધ્યમાં ૩.૭૧ અરબ ડોલર હતી. આમાં ૩પ૩૯ કર્મચારી કામ કરતા હતા અને ૧પ દેશોમાં આના કાર્યાલય છે. ફેસબુક ગુગલ પછી વિશ્વની સૌથી વ્યસ્ત વેબસાઈટ છે. લોકો દર મહિને ફેસબુક પર ૭૦૦ અરબ મિનિટથી પણ વધારે સમય વિતાવે છે.

ર૦૧૦માં આની એશિયામાં પોતાની પહેલી ઓફિસ હૈદરાબાદ-ભારતમાં ખોલી. મે ર૦૧રમાં ફેસબુકના ૯૦ કરોડ  સક્રિય સભ્ય હતા. જેમાંથી મોટાભાગના મોબાઈલ દ્વારા ફેસબુક પર જાય છે. ર૦૧૧માં ભારતમાં આના ર.૩ કરોડ સભ્ય છે. જાન્યુઆરી ર૦૧૧માં ફેસબુકના fb.com ડોમેનને ૮પ લાખ ડોલરમાં ખરીદી લીધું. Facebookની લોકપ્રિયતાને જોતાં એના શરૂઆતી વરસો પર ર૦૧૦માં The Social Networkનામની ફિલ્મ પણ બની.






#MarkZuckerberg  #FacebookFounder #FB
#TodaysFactSamachar #GujaratiMagazine #Ahmedabad #Magazine #MultiCategorie