ભારતમાં શાદી-લગ્નને ફક્ત બે
વ્યક્તિનું મિલન નથી માનવામાં આવતું પરંતુ આ બે પરિવારોનું મિલન હોય છે. આ દરમિયાન
એવાં ઘણાં બધાં રિતરીવાજો થાય છે જેનાંથી બંને પરિવાર એકબીજાને સારી રીતે જાણી
શકે. આમાંથી એક છે સગાઇ. જે છોકરા અને છોકરી બંને માટે સ્પેશ્યલ દિવસ હોય છે,
આ દિવસની બધીજ છોકરીઓનાં દિલમાં ઘણીજ ઇચ્છાઓ
હોય છે.
સગાઇના દિવસે છોકરો-છોકરી એકબીજાને
રિંગ એટલે કે વીંટી પહેરાવે છે, એમાંય સગાઇ ની વેડીંગરીંગ કંઇક ખાસ હોય
છે. આજકાલ સોલિટેયર રિંગ્સની જ માંગ છે, છોકરીઓને પણ એવી
જ રીંગ પસંદ પડે છે. આવી પળોમાં જો આપની પણ એંગેજમેન્ટ થવાની છે તો આપને અને એવી
કેટલીક ટ્રેન્ડી ડિઝાઇનવાળી રીંગ્સ અંગે બતાવીશું..
૧. રોઝ ગોલ્ડ સ્ટાઇલ : Rose Gold Stile
રીંગની ડીઝાઇન ખૂબજ સુંદર છે, જે પહેરવાથી આપનાં પાર્ટનરનાં હાથમાં ચાર ચાંદ લાગી જશે.
૨. વિંટેજ ઇન્સ્પાઇર્ડ રીંગ : Vintage Inspired Ring
આ અંગુઠી કેટલીયે ડીઝાઇનોમાં મળી રહે
છે. જેમાં ભારેથી લઇને બધી જ ડીઝાઇન્સ આપને આસાનીથી મળી જશે.
૩. હેલોઝ વીથ કુશન કટ : Halos With Cushion Cut
રીંગની આ ડીઝાઇન ખૂબ જ યુનિક છે અને
રીંગની ડીઝાઇન હાથોંને હાઇલાઇટ કરે છે.
૪. ડબલ શન્કસ : Double Shanks
આમાં સોલીટેરીયરની સાથે સાઇડ પર પણ
ડાયમંડ લાગેલાં હોય છે, જે મેળવીને પાર્ટનર આપની દિવાની થઇ
જશે.