પોતાની જોબ કોઇપણ વ્યક્તિને પસંદ નથી હોતી. બહુ ઓછા લોકો એવા હોય છે, કે જેમને પોતાની જોબ થી પ્રેમ હોય છે. હાલમાં જ એક રિસર્ચમાં જોબથી જોડાયેલ એક
દિલચસ્પ વાતમાં સામે આવ્યું છે કે યુકે ની એક કંપની નાં સર્વેમાં લગભગ ૨૦૦૦
વર્કર્સ નાં અભિપ્રાય મુજબ ૩૫ વર્ષની આયુ સુધી આવતાં આવતાં ૬ માંથી એક વર્કર
પોતાની જોબથી નિરાશ થવા લાગે છે. જે ૫૫ વર્ષ સુધી પહોંચતા પહોંચતા ૧/૩ સુધી પહોંચી
જાય છે.
સર્વેમાં સામેલ ૧૬ ટકા વર્કર્સનું કહેવું હતું કે તેમનાં કામની કદર કરવામાં
નથી આવી. કેટલાંક લોકોને નોકરીમાં પ્રગતિ તો થઇ પરંતુ એની સાથે તાણ પણ વધતી ગઇ.
આનાથી છુટકારો મેળવવા એક જ રસ્તો છે કે આપ આપની ઓફિસમાં સારાં દોસ્ત બનાવો.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp