નખ છે કે રસ્સી, આપ પણ જુઓ દુનિયાનાં અજીબોગરીબ ઇન્સાની શરીર

નખ છે કે રસ્સી, આપ પણ જુઓ દુનિયાનાં અજીબોગરીબ ઇન્સાની શરીર



સહુથી વૃધ્ધ વ્યક્તિનો રેકોર્ડ :

દુનિયાના સહુથી વૃધ્ધ વ્યક્તિનો રેકોર્ડ ઇઝરાયેલ નાં ક્રિસ્ટલ નાં નામે નોંધાયેલો છે. તેમને માર્ચ-૨૦૧૧ માં ક્રિસ્ટલ ઓફ ઇઝરાયેલ થી નવાજ્વામાં આવ્યા. આ સમયે તેમની વય ૧૧૨ વર્ષ - ૧૭૮ દિવસ હતી.

પગનાં હાડકાં વાળવાનો રેકોર્ડ :
આ રેકોર્ડ યુકેનાં મેક્સવેલ ડિવાસ ના નામે નોંધાયેલો છે. તેઓ પોતાનાં પગને લગભગ ૧૫૭ ડિગ્રી સુધી વાળી શકે છે. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ માં તેમના નામે આ રેકોર્ડ નોંધાયેલ છે.

સહુથી વધારે આંગળીઓનો રેકોર્ડ :
હાથ અને આંગળીઓમાં સહુથી વધારે આંગળીઓ હોવાનો ભારતમાં દેવેન્દ્ર સોથાર ના નામે બોલે છે. તેમનાં હાથ અને પગમાં લગભગ ૨૮ આંગળીઓ છે. હિમમાનગરમાં ૧૧ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ આ રેકોર્ડ નોંધાયો છે.

સહુથી વધારે મોટાં નખનો રેકોર્ડ :
દુનિયામાં સહુથી લાંબા નખનો રેકોર્ડ યુ.એસ. ની લી-રેમન્ડ નાં નામે છે. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ ના દિવસે ૨૮ ફૂટ ૪.૫ ઇંચ થી ડેઆઇ રેકોર્ડમાં આમનું નામ અંકિત થયું, જો કે ૨૦૦૯ માં એક દુર્ઘટનામાં તેઓએ પોતાનાં નખ ગુમાવી દીધા.

સહુથી મોટું મોઢું ખોલવાનો
રેકોર્ડ :

આ રેકોર્ડ જર્મનીનાં બેરંડ સ્મિટ ના નામે નોંધાયેલ છે. જેમનું મ્હોં લગભગ ૩.૫ ઇંચ ખુલી શકે છે. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ ના રોજ તેઓ વેંડલીંગને, જર્મની માં રેકોર્ડમાં નોંધાઇ ચૂક્યાં છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp