મળો-હજારો વિંછીઓ સાથે રહેવાવાળી આ “સ્કોર્પિયન કવીન” ને

મળો-હજારો વિંછીઓ સાથે રહેવાવાળી આ “સ્કોર્પિયન કવીન” ને



જો તમારી આજુબાજુ વિંછી દેખાઇ જાય તો સ્વાભાવિક છે કે તમારા શરીરમાં વિજળી દોડી જશે પરંતુ વ્યક્તિને શું થતું હશે જે આવા ઝેરીલા ડંખવાળા વિંછીઓની સાથે રહેતી હોય !!!
આપને જાણીને નવાઇ લાગશે કે, થાઇલેન્ડમાં આવીવિંછીઓની રાણીરહે છે જેમણે ૩૩ દિવસો સુધી લગભગ ૫૦૦૦ વિંછીઓની સાથે પોતાનાં દિવસો ગુજાર્યા છે. કંચના કાએતકાવે નામ ની ૩૯ વર્ષની મહિલાએ પોતાના મ્હોં ઉપર મિનિટ ૨૮ સેકન્ડ સુધી ઝેરીલા વિંછીઓને રાખ્યા હતા, જેના કારણે તેમનું નામગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થયું.

એટલું નહિ કંચના ને વિંછીઓ સાથે એટલો લગાવ છે કે તેમને પોતાના મ્હોં માં પણ મૂકે છે. ફોટો બતાવે છે કે કંચના એક અલગ મહિલા છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp