અડઈ ઢોંસા

અડઈ ઢોંસા



સામગ્રી
- કપ ચોખા
- મોટો ચમચો ચના દાળ
- મોટો ચમચો મગ દાળ
- મોટો ચમચો તુવર દાળ
- મોટો ચમચો અડદ દાળ
- મોટો ચમચો આદુ
- -૧૦ લસણ ની કળીઓ
- નમક (સ્વાદ અનુસાર)
- / નાની ચમચી ખાવાનો સોડા
- સૂકા લાલ મરચાં
- - કડી પત્તાં
- તેલ (જરૂરિયાત પ્રમાણે)
- સર્વ કરવા નારિયળની ચટણી.

બનાવવાની રીત :
) સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા, બધી દાળો વગેરે મિક્સ કરો. હવે સારી રીતે ધોઇને કલાક સુધી પાણીમાં ભીગોવીને રાખો.
) એક મિક્સર માં મિશ્રણ નાંખી, તેમાં આદુ, લસણ, લાલ મરચું પાવડર, નમક, કડી પત્તાં નાંખો.
) તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ બને ત્યાં સુધી મિક્સરમાં ફેરવી લો. બેટરને એક બાઉલમાં કાઢીને તેમાં ખાવાનો સોડા મેળવી સારી રીતે હલાવી લો.
) હવે એક નોનસ્ટીક તવો ગરમ કરીને તેની ઉપર તૈયાર કરેલ બટેર નાંખીને પાતળા ઢોંસા ઉતારો. હવે તેની ઉપર તેલ નાંખો અને ઢોંસાને ક્રિસ્પી - કડક થાય ત્યાં સુધી પકાવો. પ્રમાણે બધાં ઢોંસા તૈયાર કરો અને કોકોનટ ની ચટણી સાથે સર્વ કરો.


#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp