સબ જુનિયાર સ્ટેટ બોક્સીંગ ચેમ્પીયનશીપનું તાજેતરમાં ખોખરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરાયું હતું જેમાં એફ.ડી. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં નીલગર સાહિલ ૪૪ થી ૪૬ કિ.ગ્રા. વજન વર્ગમાં અને આઇ.પી.મીશન હાઇસ્કૂલમાં ભણતા મોઇન શેખે ૫૭ થી ૬૦ કિ.ગ્રા.
વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube