મુલ્તાની પનિર ટીક્કા

મુલ્તાની પનિર ટીક્કા



મશરૂમ મિક્સચરમાં પનિર ની કડક પાતળી ચીરીઓ વાળવી અને બેસન માં રગદોળવી. ગોલ્ડન કલર નું થાય ત્યાં સુધી સાંતળવું.
સામગ્રી :
- ૫૦૦ ગ્રામ કોટેજ ચિઝ
- ટેબલ સ્પૂન છીણેલું ચિઝ
- કપ સફેદ મશરૂમ - સમારેલું
- કપ પ્યાજની રીંગ, ઝીણું સમારેલું.
- લીલાં મરચાં - ઝીણાં કાપેલાં
- ટેબલસ્પૂન ઝીણું કાપેલું આદું
- ટેબલસ્પૂન ઝીણાં સમારેલ કોથમીર નાં પાન
- / (અડધી) ચમચી ગરમ મસાલો
- ચમચી કાળામરી પાવડર
- ચમચી જીરા પાવડર
/ (અડધો) કપ બેસન અથવા મકાઇનો લોટ
નમક - સ્વાદ અનુસાર
ચમચી રીફાઇન્ડ તેલ ( તળવા માટે)
રીત :
. પનીર ની લાંબી - પાતળી કાપેલી ચીરીઓ થોડા પાણીમાં ડૂબાડી રાખો.
.એક પેન માં ચમચી તેલ, ઝીણું કાપેલું પ્યાજ અને મશરૂમ ને નાંખો, તેમાં નમક, ગરમ મસાલો, કાળા મરી અને જીરૂં ઉમેરો, જ્યાં સુધી સંપૂર્ણ ફ્રા થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો, ત્યાર બાદ ઠંડું કરો.
. હવે તેમાં કોથમીરનાં ઝીણાં પાન, ઝીણું સમારેલું આદું, લીલાં મરચાં અને ઝીણું ચિઝ ભભરાવો.
. તદ્ઉપરાંત, પનીર ની અડધી કાપેલી પટ્ટીઓ વાળીને મૂકો.
. કોર્ન ફ્લોર અથવા બેસન અને પાણી ને મિક્સ કરી મિશ્રણ બનાવો.(મિશ્રણ ખૂબ જાડું કે પાતળું ના બની જવું જોઇએ)
. મિશ્રણમાં પનિરની પટ્ટીઓ ડૂબાવીને નોન-સ્ટીક પાનમાં જ્યાં સુધી ગુલાબી - સોનેરી રંગની ના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

. ફુદીના ની ચટણી સાથે પીરસો.